ગુજરાત નુ કૃષિ મીડીયા જગતે આપણા ખેડુત ફેસબુક પેજ શુ તમે ખેડુત છો ? તો આ પેજ Like કરો, જોઈએ fb મા કેટલા ખેડુત છે. અને કૃષિઉદય બ્લોગ અને Krushi uday farmer Company ની નોંધ લીધી તે બદલ #કૃષિ વિજ્ઞાન નો ખુબ ખુબ આભાર
*કૃષિ વિજ્ઞાન*
અંક જુન 2017 ના પેજ નંબર 33 મા લેખ આવેલ છે
ઇન્ટરનેટ યુગમાં આપણી ખેતી અને સોશ્યલ મીડીયા તે જરુર વાંચશો
અંક જુન 2017 ના પેજ નંબર 33 મા લેખ આવેલ છે
ઇન્ટરનેટ યુગમાં આપણી ખેતી અને સોશ્યલ મીડીયા તે જરુર વાંચશો
