જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)

12 March 2017

હર્ષવર્ધનસિંહ જાડેજા, યુવાખેડૂત દાડમની યુરોપમાં નિકાસ કરી 65 લાખની કમાણી કરી

વાંકાનેર: યુવા ખેડૂત ઢસરડા કરવાને બદલે ઓછી મહેનત , ઓછા પાણી અને ઓછી જમીનમાં બાગાયતી ખેતી કરી મબલખ ઉત્પાદન અને સામે તેનું બમ્પર ઉત્પાદન પણ મેળવી રહ્યો છે. સાથોસાથ દિનપ્રતિદિન તેની ખેતીમાં પણ વૈજ્ઞાનિક ઢબ અપનાવી નવી રાહ પકડી આગળ વધી રહ્યો છે. વાંકાનેરના હર્ષવર્ધનસિંહ જાડેજાએ દાડમની ખેતી કરી યુરોપમાં દાડમ નિકાસ કરીને 65 લાખની કમાણી કરી છે.
પંથકના ખેડૂતો કપાસની સામે ફળફૂલ અને શાકભાજી તરફ વળ્યા

વાંકાનેર પંથકમાં પણ છેલ્લા થોડા સમયથી ખેડૂતો મુખ્ય જણસ એવી કપાસની ખેતી સામે શાકભાજી-ફળ-ફૂલ કે અન્ય રોકડિયા પાકની ખેતી કરી પોતાની આર્થિક સધ્ધરતા તો વધારી રહ્યો છે સાથોસાથ સમાજમાં કંઈક અલાયદું કરીને સામાજિક દરજ્જો પણ વધારી રહ્યો છે. શાકભાજીની સાથે દાડમ-ડ્રેગન જેવા ફળોને વાવી યોગ્ય નિયમન કરી.
ઓછા પાણી અને સાધનો વચ્ચે નવી રાહ 

દેશ અને વિદેશમાં પણ પોતાની જણસ મેળવી પોતાની જણસનું બજાર અને આર્થિક સ્તર વધારી રહ્યો છે. ખરેખર ઓછા પાણી અને ટાંચા સાધનો વાળા ખેડૂતો યોગ્ય સમજ અને રાહ મેળવી રસ્તો અપનાવવો જરૂરી અને સારો પણ છે.

80 વીઘામાં બાગાયતી ખેતી

80  વીઘામાં બાગાયતી ખેતી કરી દાડમનો 150 ટન ઉત્પાદન મેળવ્યું જેમાંથી 65 ટન જથ્થો સારા ભાવ સાથે યુરોપમાં પણ મોકલ્યા જેનાથી 65 લાખની મબલખ આવક પણ થઈ.

- હર્ષવર્ધનસિંહ જાડેજા, યુવાખેડૂત
દાડમની ખેતીમાં રોગઅને નિયંત્રણની જાણકારી જરૂરી

ખેતીમાં વાવણી થી માંડીને ક્યારે કયો રોગ આવે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના જાણકાર ગણી પટેલ ના જણાવ્યા મુજબ બાગાયતી કન્સેપ્ટ હાલના સમયમાં ખેતી માટે ખુબજ ઉપયોગી અને જરૂરિયાતનો પણ છે, ખેતીની જમીનને પણ ઘણો બધો ફાયદો થાય છે.
- ગનીભાઈ પટેલ, ખેતી વિશેષજ્ઞ
આગળની સ્લાઈડ્સ દાડમની ખેતીની અન્ય તસવીરો... (તસવીરો: હિંમાશું વરિયા, વાંકાનેર)
દાડમની ખેતીમાં રોગઅને નિયંત્રણની જાણકારી જરૂરી

ખેતીમાં વાવણી થી માંડીને ક્યારે કયો રોગ આવે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના જાણકાર ગણી પટેલ ના જણાવ્યા મુજબ બાગાયતી કન્સેપ્ટ હાલના સમયમાં ખેતી માટે ખુબજ ઉપયોગી અને જરૂરિયાતનો પણ છે, ખેતીની જમીનને પણ ઘણો બધો ફાયદો થાય છે.
- ગનીભાઈ પટેલ, ખેતી વિશેષજ્ઞ 
(તસવીરો: હિંમાશું વરિયા, વાંકાનેર)

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...